સહાય: PMJAY કાર્ડ ધરાવનાર કુટુંબ દીઠ હાલમાં ₹5 લાખ તેમજ ભવિષ્યમાં ₹10 લાખ સુધીની સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલમાં મફત સારવાર યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ • તલાટી કમ મંત્રી/તાલુકા વિકાસ અધિકારી/નાયબ મામલતદાર/મામલતદાર/સિટી મામલતદાર/નાયબ જિલ્લા વિકાસ અધિકારી/જિલ્લા વિકાસ અધિકારી/પ્રાંત અધિકારી/કલેકટરશ્રી નો ₹4 લાખ થી ઓછી ઓનલાઇન આવકનો દાખલો તથા સિનિયર સિટીઝન વય જૂથ માટે ઉક્ત અધિકારીશ્રીઓનો ₹6 લાખથી ઓછી ઓનલાઇન આવકનો દાખલો. • PMJAY કાર્ડની સમય મર્યાદા આવકના દાખલાની સમય મર્યાદા સુધી જ માન્ય રહેશે એટલે શક્ય હોય તો નવો આવકનો દાખલો કઢાવીને જ PMJAY કાર્ડ માટે ફોર્મ ભરવું. • આવકના દાખલા ઉપરાંત બારકોડેડ રેશનકાર્ડ તેમજ આધાર કાર્ડ જરૂરી છે. • ઓરીજનલ રેશનકાર્ડમાં જે નામ છે તે ઓનલાઈન બતાવે છે કે કેમ તે ચકાસી લેવું. જો ના બતાવે અથવા ભૂલ ભરેલા બતાવે તો પહેલા રેશનકાર્ડ માં સુધારો કરાવી લેવો. • PMJAY કાર્ડ કઢાવવા માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી આરોગ્ય કેન્દ્ર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, યોજનામાં જોડાયેલ ખાનગી હોસ્પિટલ તથા કોમન સર્વિસ સેન્ટર, ઇ-ગ્રામ સેન્ટર તથા યુટીઆઇ એજન્સી ઓપરેટર પાસે ઉપરોક્ત ડોક્યુમેન્ટના આધારે સાથે જવાનું રહેશે. • આપણાં સમાજના આરોગ્ય કર્મચારીઓ કે જેઓ વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓ આપે છે તેમની ગામ પ્રમાણે યાદી નીચે આપેલી છે. આપને કોઈ માહિતીની જરૂર હોય તો તેમનો સંપર્ક કરી શકો છો. યોજનાનો લાભ ક્યાંથી મળશે? • PMJAY યોજના હેઠળ જોડાયેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સેવાઓ આપવામાં આવશે. યોજનાના નિયમો • PMJAY યોજનામાં અંદાજિત 1400 જેટલી પ્રોસીજરનો સમાવેશ થાય છે. • ડેન્ટલ સર્જરી અને કોસ્મેટિક સર્જરીનો આ યોજનામાં સમાવેશ થતો નથી. • Secondary અને Tertiary સારવારનો સમાવેશ થાય છે પરંતુ ઓપીડી સેવાનો સમાવેશ થતો નથી. આરોગ્ય કર્મચારીઓની યાદી : જુથ ૧: ભદ્રાવળ, દિહોર, ચુડી, ટીમાણા, હબુકવડ, બાબરિયાત, રોયલ, નેસવડ, હમીપરા જીતુભાઈ પંડયા (૯૮૨૪૮૮૯૬૦૭), બિપીનભાઈ ધંધાલ્યા (૯૮૨૪૪૬૦૪૪૨), જયેન્દ્રભાઈ પંડયા (૯૨૬૫૧૧૧૭૫૮), પંકજભાઈ પનોત (૯૪૨૬૨૬૩૮૯૫), ભરતભાઈ પનોત (૭૪૩૪૯૩૭૧૫૭), અવનેશભાઈ પનોત (૯૯૨૫૬૪૨૪૫૨) જુથ ૨: મણાર કૌશિકભાઈ ત્રિવેદી (૯૮૨૫૦૧૮૯૪૫), વિપુલભાઈ બારૈયા (૯૪૦૯૩૭૪૫૦૦) જુથ ૩: સથરા, દેવલી, પીપરલા, ચોપડા (તખતગઢ), ઇસોરા, પાદરી, તરસરા જયેશભાઈ પનોત (૯૭૨૩૩૨૧૮૦૦), સંજયભાઇ દવે (૯૫૭૪૧૩૮૪૩૭), મેહુલભાઈ લાધવા (૯૫૫૮૯૩૧૨૫૨), કિશોરભાઇ પંડયા (૯૯૦૪૫૬૮૦૮૯), મહેશભાઇ પંડયા (૯૬૨૪૦૫૩૭૩૯) જુથ ૪: ત્રાપજ, ધારડી, ગઢડા, વેળાવદર, બેલા, સમઢીયાળા બટુકભાઈ જાની (૯૦૯૯૮૦૬૭૩૧), અજયભાઈ ભટ્ટ (૮૧૪૦૮૭૫૧૪૩), જયેશભાઈ જાની (૯૮૨૪૪૫૧૭૬૭), હાર્દિકભાઈ દવે (૯૯૨૪૨૩૪૬૪૬, ૭૪૩૪૯૩૭૧૯૦) જુથ ૫: કુંઢેલી, રાળગોન, માખણિયા, ઘાંટરવાળા, કુંઢડા, દાંત્રડ, ઠળિયા ગૌતમભાઈ ભટ્ટ (૯૪૨૯૬૩૮૧૫૫), મહેશભાઇ પંડયા (૯૬૨૪૦૫૩૭૩૯), પંકજભાઈ પંડયા (૯૭૨૩૯૭૫૬૫૫) જુથ ૬: સાંખડાસર-૧ વિપુલભાઈ રમણા (૯૭૨૩૪૧૧૫૧૫) જુથ ૭: પીથલપુર મેહુલભાઈ લાધવા (૯૫૫૮૯૩૧૨૫૨) જુથ ૮: તળાજા કશ્યપભાઈ લાધવા (૯૯૦૪૫૪૩૧૧૮) જુથ ૯: દેવગાણા, ભાવનગર, મઢડા, વરલ શરદભાઈ જોષી (૬૩૫૨૬૩૨૩૨૩), મનોજભાઇ જાળેલા (૯૦૯૯૦૯૫૧૬૦) સંયોજક :- દર્શક જાની, સિનિયર કન્સલ્ટન્ટ, ઇન્ફોસીસ લિમિટેડ હાર્દિક દવે, એમપીએચડબલ્યુ, ત્રાપજ
Copyright © Shri Dasha Paliwal Samaj. All Rights Reserved.